ઈ-ગવર્નન્સ
 
     
 
     ગાંધીધામ નગરપાલિકામાં પે-રોલ, સ્ટોર મેનેજમેન્ટ, ઈન્વર્ડ-આઉટવર્ડ, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, શોપ એન્ડ એસ્ટા, પ્રોફેશનલ ટેક્ષ તેમજ ટેક્ષ વિભાગને ઈ-ગવર્નન્સ કરેલ છે.