Red Hat નેટવર્ક 4.0.1 પ્રકાશન નોંધો


સામાન્ય

  • CSV આઉટપુટ સુધારાઈ ગયું છે કે જેથી તે લીટીઓનો અંત "\n" થી થાય.

  • /etc/init.d/osad ફાઈલ osad.spec માં osa-dispatcher ના ફાઈલ વિભાગમાંથી દૂર થઈ ગઈ છે, કારણ કે તે બિનજરૂરી હતું.

  • વપરાશકર્તા નામો બિન-ASCII અક્ષરો સમાવી શકે નહિં. આવા અક્ષરો સાથે વપરાશકર્તા નામ બનાવવાનુ ચેતવણી સંદેશામાં પરિણમે છે અને ખાતાની બનાવટ નિષ્ફળ થાય છે.

  • માત્ર આલ્ફાન્યુમેરીક અક્ષરો અને "." જ સિસ્ટમ રૂપરેખા નામોમાં માન્ય છે. UTF-8 અક્ષરો દાખલ કરવાનું ભૂલ સંદેશો પેદા કરે છે.

  • ત્રુટિસૂચી મુખ્ય શબ્દો હવે યોગ્ય રીતે દર્શાવાય છે.

  • વૈવિધ્યપૂર્ણ ચેનલ માટે બનાવેલ ત્રુટિસૂચી માટે હવે વેબ ઈન્ટરફેસ મારફતે પેકેજ ઉમેરવાનું શક્ય છે.

  • up2date મારફતે પ્રોક્સી સ્થાપિત કરવાનું લાંબા સમય સુધી આધારભૂતપણાની ભૂલ "ચેતવણી: જૂથ અપાચે અસ્તિત્વમાં નથી - રુટ વાપરી રહ્યા છીએ" પેદા કરશે નહિં.

વેબ ઈન્ટરફેસ સુધારાઓ

  • ખરીદ ઈતિહાસ આધાર કડી હવે https://www.redhat.com/apps/support/active.html નો નિર્દેશ કરે છે, કે જે સંસ્થાના માત્ર સક્રિય સંપર્કોની જ યાદી આપે છે.

મુશ્કેલી નિવારણ

  • રૂપરેખાંકન ફાઈલ કે જે ક્યાં તો ખાલી હોય અથવા 128 KB કરતાં મોટી હોય અપલોડ કરવાનું હવે 500 ભૂલની જગ્યાએ વર્ણનાત્મક ભૂલ પેદા કરે છે.

  • જ્યારે ત્રુટિસૂચીની વિગતો જોવાનું પસંદ કરી રહ્યા હોય કે જેનો તમારી સંસ્થાને વપરાશ નહિં હોય, તો 500 ની જગ્યાએ "ત્રુટિસૂચી મળી નહિં" સૂચવતી ભૂલ દર્શાવાય છે.

દસ્તાવેજીકરણ

  • RHN સેટેલાઈટ સર્વર 4.0 સ્થાપન માર્ગદર્શન ના વિભાગ 3.2 માંની આકૃતિ લાંબા સમય સુધી સેટેલાઈટો વચ્ચે તીરો દર્શાવે નહિં. સેટેલાઈટો એકબીજા સાથે સુમેળ થતા નથી.

  • Unix માર્ગદર્શન એ Red Hat નેટવર્ક 4.0 ના કારણે જૂનું થઈ ગયું છે. તે માર્ગદર્શનમાં ઉપલબ્ધ સમાવિષ્ટ સુધારાઈ ગયા છે અને Red Hat નેટવર્ક 4.0 સંદર્ભ માર્ગદર્શન ના પ્રકરણ 8 માં ખસેડાઈ ગયા છે.

  • ક્લાઈન્ટ રૂપરેખાંકન માર્ગદર્શન નો વિભાગ 2.2.3 છેલ્લા અર્ધવિરામોમાંથી અયોગ્ય રીતે છોડી દેવાયેલ છે જ્યારે ફેઈલઓવર સુરક્ષા માટે ઘણા સેટેલાઈટોની યાદી કરી રહ્યા હોય; આ અર્ધવિરામો જ્યારે જરૂરી હોય ત્યારે ઉમેરાઈ જશે.