મોઝિલ્લા ફાયરફોક્સ વિશે
મોઝિલ્લા ફાયરફોક્સ એ ઓપન સોર્સ વેબ બ્રાઉઝરનું એક અભિયાન છે કે જેના વિશે દરેક જણ વાત કરી રહ્યું છે. ફાયરફોક્સ એ મોઝિલ્લા પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, એક વિશ્વ-વ્યાપી, નફા-વિનાનો, ઓપન સોર્સ પ્રયાસ છે કે જે હજારો સ્વયંસેવકોને સમાવે છે. મોઝિલ્લા પ્રોજેક્ટનું મીશન એ પસંદગી બચાવવાનું છે અને ઈન્ટરનેટની શોધો છે. મોઝિલ્લા પ્રોજેક્ટ માટે સંસ્થાકીય આધાર મોઝિલ્લા ફાઉન્ડેશન (જે યુનાઈટેડ સ્ટેટ્સમાં છે), મોઝિલ્લા યુરોપ અને મોઝિલ્લા જાપાન નો છે.
મોઝિલ્લા યુરોપ વિશે
મોઝિલ્લા યુરોપ એ નફા-વિનાની પેરિસ સ્થિત સંસ્થા છે કે જે નીચેની વસ્તુઓ પર કામ કરે છે:
- મોઝિલ્લા અને તેમાંથી આવેલ ઉત્પાદનોને યુરોપ-સ્તરે ઉત્તેજન આપવા માટે સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રિય મોઝિલ્લા સમુદાયોમાં તમારા પ્રયાસો જોડો;
- મોઝિલ્લા પ્રોજેક્ટમાં ફાળો આપવા માટે સ્વતંત્ર વિકાસકર્તાઓ, વિશ્વવિદ્યાલયો, કંપનીઓ અને સંચાલકોને પ્રોત્સાહિત કરો, ક્યાં તો સ્રોત કોડ બનાવીને અથવા પ્રોજેક્ટમાં આર્થિક ફંડ આપીને;
- મોઝિલ્લા બ્રાઉઝર અને તેના ઉપ-પેદાશોનો વપરાશ સેવાઓની તક આપીને વધારો કે જેઓ ઉત્પાદનોની જમાવટ કરવા માટે જરૂરી છે.
ફૂ-અનુવાદકો વિશે
મોઝિલ્લા ફાયરફોક્સની ફૂ પ્રકાશન એ ફૂ-અનુવાદકો, ફૂ સ્થાનિકીકરણ ટીમ દ્વારા બનાવાયેલ હતી. ફૂ-અનુવાદકો એ સ્વયંસેવકોનું જૂથ છે જેઓએ ફાયરફોક્સને ફૂઈશ વપરાશકર્તાઓ માટે સ્થાનિકૃત કર્યું છે.