મોઝિલ્લા યુરોપ અને મોઝિલ્લા પ્રોજેક્ટમાં ફાળો આપો
કોઈપણ મોઝિલ્લા સાથે જોડાઈ શકે છે. ક્યાં તો તમે વ્યક્તિગત રીતે, અથવા કંપની તરીકે, અથવા સંચાલક અથવા વિશ્વવિદ્યાલય, પરંતુ તમારો ફાળો ઘણા ફોર્મ લઈ શકે છે:
વ્યક્તિગત માટે: સભ્ય બનો અથવા દાન કરો
તમે નાનું દાન કરી શકો છો અને મોઝિલ્લા યુરોપના સભ્ય બની શકો છો. જ્યારે તમે જોડાવ, તો તમે કલેક્ટરની વસ્તુ ટી-શર્ટ, ખાસ કરીને મોઝિલ્લા યુરોપ સભ્યો માટે બનાવવામાં આવેલ છે તે મેળવશો.
જો તમે મોઝિલ્લા યુરોપને વિકાસ અને મોઝિલ્લા બ્રાઉઝર અને તેની ઉપપેદાશો માટે ઉત્તેજન આપવા માટે મદદ કરવા માંગો, તો મહેરબાની કરીને અમારા સ્નેઈલ મેઈલ સરનામા પર ચેક (યુરોમાં) મોકલો:
Mozilla Europe28 rue Viala
75015 PARIS
FRANCE
જો તમારી પાસે પહેલાથી જ Paypal ખાતું હોય, તો તમે મોઝિલ્લા યુરોપને અમુક પૈસા દાન કરવા માટે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
અમે તમને US સ્થિત, મોઝિલ્લા ફાઉન્ડેશનને દાન કરવા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
કંપનીઓ અને સંચાલકો માટે
કંપનીઓ અને સંચાલકો કે જે મોઝિલ્લા યુરોપના પ્રયાસોને આર્થિક રીતે મદદ કરવા માટે આતુર હોય તેઓ અમારો ઈ-મેઈલ મારફતે સંપર્ક કરી શકે છે: corporate-sponsor@mozilla-europe.org.
વિશ્વવિદ્યાલયો અને ઈજનેરી શાળાઓ માટે
મોઝિલ્લા પ્રોજેક્ટના જૂના વિદ્યાર્થી-સ્વયંસેવકોએ મૂલ્યવાન શૈક્ષણિક અનુભવ વિકસાવ્યો છે. મોઝિલ્લા યુરોપ એ વિશ્વવિદ્યાલયો, ઈજનેરી શાળાઓ અને અન્ય કમ્પ્યૂટર વિજ્ઞાન શિક્ષણ સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓ મારફતે મોઝિલ્લા પ્રોજેક્ટમાં તેમના શિક્ષણ દરમ્યાન ફાળો આપવા માટે ભાગીદારી કરવામાં રસ ધરાવે છે. આવી શાળાઓ અને વિશ્વવિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોઝિલ્લા યુરોપને ઈ-મેઈલ મારફતે સંપર્ક કરવો જોઈએ: academia@mozilla-europe.org
કંપનીઓ અને સંચાલકો માટે
કંપનીઓ અને સંચાલકો કે જે મોઝિલ્લાના પ્રયાસોને આર્થિક રીતે મદદ કરવા માટે આતુર હોય તેઓ અમારો ઈ-મેઈલ મારફતે સંપર્ક કરી શકે છે: partners@mozilla.org.
વિશ્વવિદ્યાલયો અને ઈજનેરી શાળાઓ માટે
મોઝિલ્લા પ્રોજેક્ટના જૂના વિદ્યાર્થી-સ્વયંસેવકોએ મૂલ્યવાન શૈક્ષણિક અનુભવ વિકસાવ્યો છે. મોઝિલ્લા ફાઉન્ડેશન એ વિશ્વવિદ્યાલયો, ઈજનેરી શાળાઓ અને અન્ય કમ્પ્યૂટર વિજ્ઞાન શિક્ષણ સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓ મારફતે મોઝિલ્લા પ્રોજેક્ટમાં તેમના શિક્ષણ દરમ્યાન ફાળો આપવા માટે ભાગીદારી કરવામાં રસ ધરાવે છે. આવી શાળાઓ અને વિશ્વવિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોઝિલ્લા ફાઉન્ડેશનને ઈ-મેઈલ મારફતે સંપર્ક કરવો જોઈએ: partners@mozilla.org
ફૂ-અનુવાદક ટીમ
ફૂ-અનુવાદક ટીમ સાથે જોડાવ. ફૂ સ્થાનિકીકરણ ટીમ અમને મોઝિલ્લા સોફ્ટવેર અને વેબ સાઈટો સ્થાનિકૃત કરવા માટે મદદ કરવા માટે હંમેશા સ્વયંસેવકો માટે શોધ કરી રહી હોય છે. જો તમે સંકળાવા માંગો, તો bla@blabla.com ને ઈમેઈલ મોકલો.
મોઝિલ્લા પ્રોજેક્ટમાં ફાળો આપવાના અન્ય માર્ગો
જો તમે અંગ્રેજી બોલતા હોય અને તમે મોઝિલ્લા સાથે સંડોવાના અન્ય વધારાના માર્ગો શીખવા માંગો, માર્કેટીંગ અથવા અમારા ટેસ્ટ સોફ્ટવેરમાં મદદ કરવાનું સમાવીને, તો મહેરબાની કરીને Mozilla.org વેબ સાઈટનો સંદર્ભ લો.